હું તરૂણ કાટબામણા હાસ્ય કલાકાર છું. ઝી ટીવી ગુજરાતી અને ઈ ટીવી ગુજરાતી તેમજ  દૂરદર્શન ગુજરાતી ના કાર્યક્રમો  ‘તાજા હસગુલ્લા’, ‘વાહભાઈ વાહ’ અને ‘ગમ્મત ગુલાલ’ માં ૪૭ એપિસોડ્સ આપી ચુક્યો છું. બાકીનો પરિચય આ બ્લોગ વાંચીને મેળવી લેવો.

Advertisements