1–દર્દ ભરી કહાની ..
..
ગરીબ નો છોકરો -માં મેં એક સપનું જોયું મરો એક પગ જમીન પર અને એક પગ આકાશ માં
..
.
..
માં -બેટા આવા સપના ના જોઇશ એક જ ચડ્ડી છે ફાટી જશે ….

2–મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’

3–પિતા (ગુસ્સે થઈને) : ‘કાલે રાત્રે તુ ક્યાં હતો ?’
પુત્ર : ‘થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.’
પિતા : ‘ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !’

4–ટીચર- અકબર કોણ હતો?

વિદ્યાર્થી- ખબર નથી.

ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડે ને.

વિધાર્થી- તપન કોણ છે?

ટીચર- ખબર નથી.

વિધાર્થી- તમારી બેટી પર ધ્યાન રાખો તો ખબર પડે ને.

5–મેડમ : બોલ તો બેટા કનું, ગંગા ક્યાં થી નીકળીને ક્યાં થી પસાર થઈને કોને મળે છે ???????
કનું : મેડમ ગંગા મારા ઘરની બાજુના ઘરે થી નીકળીને ભાગોળે થી પસાર થઇને પેલા રમણને રોજ મળે છે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

6–એક પાગલ ઊંચા ટાવર ઉપર ચડી ગયો હતો ઘણા લોકો તેને નીચે ઉતારવા માટે સમજવા માં નિષ્ફળ ગયા.

તેના પછી બીજો પાગલ પેલા પાગલ ને કહે છે કે તું નીચે ઉતર નહિ તો ટાવર બ્લેડ થી કાપી નાખું છું તે સાંભરી ને પાગલ નીચે આવી ગયો .

7–અમિતાભ અને જયા બચ્ચન નુ ઇન્ટર્વ્યુ લેવામાં આવ્યુ.

પ્રશ્નકર્તા ‌‌‌‌‌‌‍- જયાજી આપને ઈતના લંબા પતિ કીસ લિએ ચુના ?
જયા બચ્ચન- ઈસલિયે કી મેરા પતિ મુઝસે ઝુક કર બાતે કરે.
પ્રશ્નકર્તા ‌‌‌‌‌‌‍- અમિતજી આપને ઈતની છોટી પત્નિ કીસ લિએ ચુની ?
અમિતાભ બચ્ચન – ઈસ લિયે કી મેરે પિતાજી કહતે થે કી જિંદગી મેં મુસિબત જિતની છોટી ઉતના અચ્છા હૈ.

8–શેઠ એક વાર રસ્તા પર જતા હતા ત્યારે કોઈ કારણ એ ભૂલા પડ્યા.
તેમને દારૂડિયા ને પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે?
દારૂડિયા એ કહ્યું ,રસ્તો ક્યાય નથી જતો તેના પર માણસો જાય છે.

9–એક વાર ચાર દેશના એન્જીનીઅર ભેગા થયા હતા.
અમેરિકા, જાપાન , ચીન, ભારત.

તેમને જે વિમાનમાં જવાનું હતું તે બગડી ગયું.
તો પહેલા અમેરિકા પછી જાપાન પછી ચીનના એન્જીનીઅર મથ્યા પણ વિમાન ચાલુ ના થયું.

છેલ્લે ભારતના એન્ગિનીઅરે કહ્યું કે વિમાન ને એક બાજુબથી નમાવો
ત્યાંતો વિમાન ચાલુ થયી ગયું બધા દેશના એન્ગિનીઅરોએ પૂછ્યું કે આ
કેમનું?
તો ભારતના એન્જીનીઅરે કહ્યું કે અમારે ત્યાં બજાજ scooter આ રીતે ચાલુ થાય છે.

Advertisements