hahahahahaha—1

પાપા ; એક્જામ નજીક આવી સે ક્યારે બૂક ખોલેશે
બેટા ;રોજ એક બૂક ખોલું સુ
પાપા ;કઈ
બેટા; ફેસબૂક

hahahahah —2

ડોક્ટર : બાપુ પેટ માં ફરી ચીરો મુકવો પડશે…..
બાપુ : કા ડોક્ટર કાલે પેટ માં કાતર રહી ગઈ હતી ..કાલે પણ ચીરો મુક્યો હતો….હવે આજે શું છે…..!!!!!
ડોક્ટર : મારા ચશ્માં તમારા પેટ માં રહી ગયા…..
બાપુ : સારું તો ચશ્માં કાઢી લ્યો… અને પછી પેટ માં ટાંકા લેતા નહિ….ત્યાં ચેઈન મૂકી દેજો….!!!!! રોજ ની માથાકૂટ તો નહિ….!!

hahahahahh—3

જામ બાપુ ગુસ્સે થઇ ને મેનેજર ને ખખડાવવા લાગ્યા: સાહેબ, જરા અમથી ઓરડી માં એક ટેબલ , એક ખુરશી, અને એક પંખો એક લાઈટ. અને ભાડું ૧૫૦૦ રૂપિયા. અમને લૂટવા બેઠા છો? અમને મૂરખ સમજો છો?
હોટલ મેનેજર: ખમ્મા બાપુ ખમ્મા, આતો લીફ્ટ છે, રૂમ તો હજી જોવાનો બાકી છે.