Category: poem

i like this !!!!!!!!!

આપણ ને આપણી આ નોકરીયું ખમ્મા ને આપણ ને ખમ્મા એ ટેબલ નું માપ.

કહેછે પાડોશી ની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઉગ્યાં રાતા,
કહેછે કે દરિયા માં મોજા ને માછલીઓ, ભેગા થઇ રાસડાઓ ગાતા,
આપણ ને વળગેલી તારીખ્યું ખમ્મા ને,આપણ ને ખમ્મા એ ખુરશી નો તાપ
…-નિરંજન (યાજ્ઞિક)(??)

enjoy xpress at bhavnagar

Tarun Katbamna

આપણ ને આપણી આ નોકરીયું ખમ્મા ને આપણ ને ખમ્મા એ ટેબલ નું માપ.
કહેછે પાડોશી ની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઉગ્યાં રાતા,
કહેછે કે દરિયા માં મોજા ને માછલીઓ, ભેગા થઇ રાસડાઓ ગાતા,
આપણ ને વળગેલી તારીખ્યું ખમ્મા ને,આપણ ને ખમ્મા એ ખુરશી નો તાપ
…-નિરંજન (યાજ્ઞિક)(??)
Advertisements

ભાવનગર

તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.

ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.

આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.

રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.

બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

-ડૉ.ફિરદૌસ દેખૈયા